અમારા વિશે
શ્રી ગુરુકૃપા શિક્ષણ સંકુલ જાડી
શ્રી એમ.કે.સોલંકી એજ્યુકેશન ટ્રસ્ટ જાડી સંચાલિત શ્રી ગુરુકૃપા શિક્ષણ સંકુલ એ બાલમંદિર, પ્રાથમિક , અને ઉચ્ચ પ્રાથમિક ધરાવતુ વિદ્યાસંકુલ છે. આંતરિયાળ અને વિકાસશીલ જાડીના લોકોને ગુણાવત્તાયુક્ત અને અસરકારક શિક્ષણ મળી રહે તે માટે સતત કાર્યરત અને અધતન સુવિધાઓ ધરવતુ સંકુલ છે.
- બાલમંદિર (સોપાન 1 અને 2)
- પ્રાથમિક (ધોરણ 1 થી 5)
- ઉચ્ચ પ્રાથમિક (ધોરણ 6 થી 8)
સંપર્ક સુત્ર :
સરનામુ :ગુરુકૃપા શિક્ષણ સંકુલ જાડી તા - ધાનેરા
મો. 8347489567
0 comments:
Post a Comment