" જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જાડી ગામમાં આવતા શૈક્ષણિક વર્ષ 2019-20 માં ગુરૂકૃપા પ્રાયમરી સ્કૂલ જાડી બનાવવા માટે આયોજન કરી રહ્યા છીએ.


" જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જાડી ગામમાં આવતા શૈક્ષણિક વર્ષ 2019-20 માં ગુરૂકૃપા પ્રાયમરી સ્કૂલ જાડી બનાવવા માટે આયોજન કરી રહ્યા છીએ.


અમારા વિશે

અમારા વિશે


શ્રી ગુરુકૃપા શિક્ષણ સંકુલ જાડી 

      શ્રી એમ.કે.સોલંકી એજ્યુકેશન  ટ્રસ્ટ  જાડી  સંચાલિત શ્રી ગુરુકૃપા શિક્ષણ સંકુલ  એ બાલમંદિર, પ્રાથમિક , અને  ઉચ્ચ પ્રાથમિક ધરાવતુ વિદ્યાસંકુલ છે. આંતરિયાળ અને વિકાસશીલ જાડીના લોકોને ગુણાવત્તાયુક્ત અને અસરકારક શિક્ષણ મળી રહે તે માટે સતત કાર્યરત અને અધતન સુવિધાઓ ધરવતુ સંકુલ છે.  

  • બાલમંદિર                 (સોપાન 1 અને 2)
  • પ્રાથમિક                    (ધોરણ 1 થી 5)
  • ઉચ્ચ પ્રાથમિક           (ધોરણ 6 થી 8)
સંપર્ક સુત્ર :

સરનામુ :ગુરુકૃપા શિક્ષણ સંકુલ જાડી તા - ધાનેરા 

મો. 8347489567

0 comments:

Post a Comment

Breaking News

" જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જાડી ગામમાં આવતા શૈક્ષણિક વર્ષ 2019-20 માં ગુરૂકૃપા પ્રાયમરી સ્કૂલ જાડી બનાવવા માટે આયોજન કરી રહ્યા છીએ.