ઓનલાઇન પ્રવેશ પ્રકિયા
ગુરુકૃપા શિક્ષણસંકુલ ખાતે કાર્યરત વિભાગોમાં જૂન 2019 થી શરૂ થનાર સત્ર માટે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ઉપલબ્ધ છે.
- બાલમંદિર (સોપાન 1 અને 2)
- પ્રાથમિક (ધોરણ 1 થી 5)
- ઉચ્ચ પ્રાથમિક (ધોરણ 6 થી 8)
પ્રવેશઈચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓ આ માહિતીના અંતે APPLY ONLINE પર ક્લિક કર્યા પછી ખૂલતા ફોર્મમાં જરૂરી માહિતી ભરી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે .આ માત્ર રજીસ્ટ્રેશન છે, આખરી પ્રવેશ કાર્યવાહી વખતે સંસ્થા દ્વારા આપનો સંપર્ક કરી વિધિસર પ્રવેશ માટે આપને જાણ કરવામાં આવશે .
- ફોર્મ પૂરું ભરવું.
- ફોર્મ ફરજિયાતપણે ગુજરાતી / અંગ્રેજી ભાષામાં ભરવું.
- ફોર્મમાં માંગેલી વિગતો સાચી ભરવી.
- ફોર્મ પૂરું ભરાયા બાદ submit કરવું.
- ભરેલ ફોર્મની પ્રિન્ટની સાથે જરૂરી ડોકયુમેન્ટસની ઝેરોક્ષ જોડીને ફોર્મ શાળામાં રજૂ કરવું.
- પ્રવેશ ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડે તો 8347489567 નંબર પર ફોન કરવો.
- પ્રવેશક્ષમતા કરતાં વધુ પ્રવેશ-અરજી આવશે તો કોઇપણ પ્રકારના ભેદભાવ વિના યોગ્ય ન્યાયી પદ્ધતિથી પ્રવેશ આપવામાં આવશે .
- અત્યારે જ આપનું ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરો.
- રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ Apply online પર ક્લિક કરો.
- ફોર્મ ખૂલતાં થોડો સમય લાગશે. કૃપા કરીને રાહ જોવી.