Admission Start Now

ધોરણ 1 થી 8 માં એડમિશન ચાલુ થઇ ગયેલ છે તો ઝડપી એડમિશન કરાવી લેવું મર્યાદિત સંખ્યા હોવાથી આજે જ એડમિશન કરાવો . રાહ કોની જોવી.

June 2019 To Admission Open

અનુભવી અને નિષ્ણાત શિક્ષકો દ્રારા ઉત્તમ શિક્ષણ કાર્ય.

જૂન 2019 થી અમારૂ સવિશેષ આયોજન

વિવિધ Activity-Club દ્વારા વ્યક્તિત્વ વિકાસનું આયોજન

જૂન 2019 થી અમારૂ સવિશેષ આયોજન

અનુભવી અને નિષ્ણાત શિક્ષકો દ્રારા ઉત્તમ શિક્ષણ કાર્ય

June 2019 To Admission Open

ધોરણ 1 થી 8 માં એડમિશન ચાલુ થઇ ગયેલ છે તો ઝડપી એડમિશન કરાવી લેવું મર્યાદિત સંખ્યા હોવાથી આજે જ એડમિશન કરાવો . રાહ કોની જોવી

" જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જાડી ગામમાં આવતા શૈક્ષણિક વર્ષ 2019-20 માં ગુરૂકૃપા પ્રાયમરી સ્કૂલ જાડી બનાવવા માટે આયોજન કરી રહ્યા છીએ.


" જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જાડી ગામમાં આવતા શૈક્ષણિક વર્ષ 2019-20 માં ગુરૂકૃપા પ્રાયમરી સ્કૂલ જાડી બનાવવા માટે આયોજન કરી રહ્યા છીએ.


Thursday, November 1, 2018

ઓનલાઇન પ્રવેશ પ્રકિયા

ઓનલાઇન પ્રવેશ  પ્રકિયા 




ગુરુકૃપા  શિક્ષણસંકુલ ખાતે કાર્યરત વિભાગોમાં જૂન 2019 થી શરૂ થનાર સત્ર માટે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ઉપલબ્ધ છે.


  • બાલમંદિર                 (સોપાન 1 અને 2)
  • પ્રાથમિક                    (ધોરણ 1 થી 5)
  • ઉચ્ચ પ્રાથમિક           (ધોરણ 6 થી 8)


online admision gurukrupa school jadi


                   પ્રવેશઈચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓ આ માહિતીના અંતે APPLY ONLINE  પર ક્લિક કર્યા પછી ખૂલતા ફોર્મમાં જરૂરી માહિતી ભરી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે .આ માત્ર રજીસ્ટ્રેશન છે આખરી પ્રવેશ કાર્યવાહી વખતે સંસ્થા દ્વારા આપનો સંપર્ક કરી વિધિસર પ્રવેશ માટે આપને જાણ કરવામાં આવશે . 

gurukrupa admision start now

  • ફોર્મ પૂરું ભરવું.
  • ફોર્મ ફરજિયાતપણે ગુજરાતી / અંગ્રેજી ભાષામાં ભરવું.
  • ફોર્મમાં માંગેલી વિગતો સાચી ભરવી.
  • ફોર્મ પૂરું ભરાયા બાદ submit કરવું. 
  • ભરેલ ફોર્મની પ્રિન્ટની સાથે જરૂરી ડોકયુમેન્ટસની ઝેરોક્ષ જોડીને ફોર્મ શાળામાં રજૂ કરવું.

  • પ્રવેશ ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડે તો 8347489567 નંબર પર ફોન કરવો.

  • પ્રવેશક્ષમતા કરતાં વધુ પ્રવેશ-અરજી આવશે તો કોઇપણ પ્રકારના ભેદભાવ વિના યોગ્ય ન્યાયી પદ્ધતિથી પ્રવેશ આપવામાં આવશે .
  • અત્યારે જ આપનું ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરો. 
  • રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ Apply online પર ક્લિક કરો.
  • ફોર્મ ખૂલતાં થોડો સમય લાગશે. કૃપા કરીને રાહ જોવી.

gurukrupa online form

શિક્ષક અરજી

શ્રી એમ.કે.સોલંકી એજ્યુકેશન  ટ્રસ્ટ  જાડી  સંચાલિત શ્રી ગુરુકૃપા શિક્ષણ સંકુલ  જાડી 

( ગુજરાતી માધ્યમ ) માટે નીચે મુજબના ધોરણોમાં શિક્ષકો જોઈએ છે......



Staff required job gurukrupa School jadi



                       
  ઉપર્યુક્ત લાયકાતવાળા ઉમેદવારે શાળાની વેબસાઇટ પર અરજી કરી, અરજીની પ્રિન્ટ,  અસલ ડૉક્યુમેન્ટ 
અને ઝેરોક્ષ સાથે તારીખ 10/06/2019 ને  સવારે ૧૦.૦૦ કલાકે સ્વ – ખર્ચે હાજર રહેવું.



ઓનલાઇન ફોર્મ ભરવા માટેની સૂચનાઓ 
  • ફોર્મ સંપૂર્ણ રીતે ગુજરાતી ભાષામાં ભરવું.
  • સબમિટ થયા પછી પ્રિન્ટ નિકાળવી.
  • મોબાઈલનો ઉપયોગ કરીને ફોર્મ ભર્યું હોય તો ઇ મેઈલ પરથી પ્રિન્ટ કાઢી શકશો.
  • ફોર્મમાં સંપૂર્ણ વિગતો ફરજિયાત અને સાચી ભરવી.
  • ફોર્મમાં email id ફરજિયાત સાચો લખવો જેના પર આપણે કન્ફર્મેશન સંદેશ મળશે.જેની આપ પ્રિન્ટ કાઢી શકશો.
  • ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડે તો 8347489567 નંબર પર સંપર્ક કરવો.



online admision

Thursday, October 4, 2018

જૂન 2019 થી અમારૂ સવિશેષ આયોજન

શ્રી એમ.કે.સોલંકી એજ્યુકેશન ટ્રસ્ટ જાડી  સંચાલિત  ગુરુકૃપા પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રાથમિક  વિભાગો ધરાવતું શિક્ષણ સંકુલોનું સંચાલન કરે છે. 

જૂન 2019 થી અમારૂ સવિશેષ આયોજન 

મો.  8347489567


gururkrupa school jadi

Breaking News

" જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જાડી ગામમાં આવતા શૈક્ષણિક વર્ષ 2019-20 માં ગુરૂકૃપા પ્રાયમરી સ્કૂલ જાડી બનાવવા માટે આયોજન કરી રહ્યા છીએ.