" જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જાડી ગામમાં આવતા શૈક્ષણિક વર્ષ 2019-20 માં ગુરૂકૃપા પ્રાયમરી સ્કૂલ જાડી બનાવવા માટે આયોજન કરી રહ્યા છીએ.

" જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જાડી ગામમાં આવતા શૈક્ષણિક વર્ષ 2019-20 માં ગુરૂકૃપા પ્રાયમરી સ્કૂલ જાડી બનાવવા માટે આયોજન કરી રહ્યા છીએ.

શાળાની સુવિધાઓ

અમારી શાળા વિશે.........

  • નવા NCERT મુજબ અભ્યાસક્રમ
  • મોકળાશભર્યુ શાંત વાતાવરણ 
  • આરામદાયક બેઠક વ્યવસ્થા..
  • સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પહેલા ધોરણથી જ સામાન્ય જ્ઞાન વિષય
  • ખુલ્લા મંચ દ્વારા બાળકની સર્જનાત્મક શક્તિનો વિકાસ
  • બાળક સમજી શકે તેવી ભાષામાં સમજાવી શકે તેવો શિક્ષણ સ્ટાફ.
  • દરેક પાઠને અંતે એકમ કસોટી તથા માસિક ટેસ્ટનુ આયોજન 
  • ગુણવત્તાભર્યા શિક્ષણથી બાળકોનો સર્વાગી વિકાસ.
  • ભણવામાં થોડા નબળા વિદ્યાર્થીઓ પર વિશેષ વ્યક્તિ ધ્યાન.
  • વિશેષ દિન કે અન્ય રાષ્ટ્રીય દિન તેમજ અન્ય સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ.
  • દરેક વર્ગમાં મર્યાદિત બાળકોની સંખ્યા તેમજ વ્યક્તિગત સારસંભાળ.
  • કમ્પ્યુટર તથા પ્રોજેક્ટર દ્વારા સીડી/ડીવીડી થી વિશેષ શિક્ષણકાર્ય 
  • આવવા જવા માટે શાળા વાહન ની સુવિધા.
  • બપોરે પૌષ્ટિક નાસ્તા માટે શાળામાં જ કેન્ટિન સુવિધા. 
  • વિશાળ રમત ગમતના મેદાનની સુવિધાવાળુ શાળાનુ મકાન 

0 comments:

Post a Comment

Breaking News

" જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જાડી ગામમાં આવતા શૈક્ષણિક વર્ષ 2019-20 માં ગુરૂકૃપા પ્રાયમરી સ્કૂલ જાડી બનાવવા માટે આયોજન કરી રહ્યા છીએ.