" જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જાડી ગામમાં આવતા શૈક્ષણિક વર્ષ 2019-20 માં ગુરૂકૃપા પ્રાયમરી સ્કૂલ જાડી બનાવવા માટે આયોજન કરી રહ્યા છીએ.


" જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જાડી ગામમાં આવતા શૈક્ષણિક વર્ષ 2019-20 માં ગુરૂકૃપા પ્રાયમરી સ્કૂલ જાડી બનાવવા માટે આયોજન કરી રહ્યા છીએ.


શિક્ષક અરજી

શિક્ષક અરજી 

 શ્રી એમ.કે.સોલંકી એજ્યુકેશન  ટ્રસ્ટ  જાડી  સંચાલિત શ્રી ગુરુકૃપા શિક્ષણ સંકુલ  જાડી 

( ગુજરાતી માધ્યમ ) માટે નીચે મુજબના ધોરણોમાં શિક્ષકો જોઈએ છે......




ક્રમ
ધોરણ
લાયકાત
સંખ્યા
૧.
ધોરણ : ૧ થી ૫
P.T.C./ B,A.

૦4
 (ભાઈઓ – બહેનો)
ધોરણ : ૬ થી ૧૦
(અંગ્રેજી, ગણિત, સામાજિક વિજ્ઞાન,ગુજરાતી   )
B.A. B.ED.
B.SC. B.ED.
૦4



                       
  ઉપર્યુક્ત લાયકાતવાળા ઉમેદવારે શાળાની વેબસાઇટ પર અરજી કરી, અરજીની પ્રિન્ટ,  અસલ ડૉક્યુમેન્ટ 
અને ઝેરોક્ષ સાથે તારીખ 10/06/2019 ને  સવારે ૧૦.૦૦ કલાકે સ્વ – ખર્ચે હાજર રહેવું.



ઓનલાઇન ફોર્મ ભરવા માટેની સૂચનાઓ 
  • ફોર્મ સંપૂર્ણ રીતે ગુજરાતી ભાષામાં ભરવું.
  • સબમિટ થયા પછી પ્રિન્ટ નિકાળવી.
  • મોબાઈલનો ઉપયોગ કરીને ફોર્મ ભર્યું હોય તો ઇ મેઈલ પરથી પ્રિન્ટ કાઢી શકશો.
  • ફોર્મમાં સંપૂર્ણ વિગતો ફરજિયાત અને સાચી ભરવી.
  • ફોર્મમાં email id ફરજિયાત સાચો લખવો જેના પર આપણે કન્ફર્મેશન સંદેશ મળશે.જેની આપ પ્રિન્ટ કાઢી શકશો.
  • ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડે તો 8347489567 નંબર પર સંપર્ક કરવો.



online admision

0 comments:

Post a Comment

Breaking News

" જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જાડી ગામમાં આવતા શૈક્ષણિક વર્ષ 2019-20 માં ગુરૂકૃપા પ્રાયમરી સ્કૂલ જાડી બનાવવા માટે આયોજન કરી રહ્યા છીએ.